Select Page
n-man-with-strawberry-prodiet-with-glass

ન્યૂટ્રીચાર્જ વુમન અને સ્ટ્રોબેરી પ્રોડાયેટ ડોય પેક

Rs. 2,800.00

ન્યૂટ્રીચાર્જ વુમન આ ભારતમાં મહિલાઓ માટેનું પહેલું વહેલું આરોગ્ય પૂરક છે જેમાં 50 મુખ્ય પોષક તત્વો -13 વિટામિન અને 13 ખનિજો, 13 ફળોના અર્ક, 6 બોટાનિકલ અને 5 એમિનો એસિડ છે. આ એક સ્ટ્રોબેરી સ્વાદવાળી ટેબ્લેટ છે જેમાં કોઇ દુર્ગંધ નથી.

ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ (ડોય પેક) માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. આ એક શુદ્ધ શાકાહારી ઉત્પાદન છે કારણ કે પ્રોટીન સામગ્રી વનસ્પતિમાંથી કાઢવામાં આવે છે અને કોઇ દૂધ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી.
તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને ફ્રાંસનો વાસ્તવિક સ્ટ્રોબેરી પાવડર પણ છેજે તેને એક સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી પ્રોટીન શેક બનાવે છે.
દરરોજ શક્તિવર્ધક નાસ્તો કરો; તમારી પ્રોટીન, વિટામિન, ખનિજ અને ફાઇબર (પીવીએમએફ) ની દૈનિક આવશ્યકતા પૂર્ણ કરવા માટે સવારે ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ શેકના 1 ગ્લાસ સાથે ન્યૂટ્રીચાર્જ વુમનની એક ટેબ્લેટ લો.

Nutricharge Woman and Strawberry ProDiet Doy Pack

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ વુમન અને સ્ટ્રોબેરી પ્રોડાયેટ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ વુમન આ ભારતમાં મહિલાઓ માટેનું પહેલું વહેલું આરોગ્ય પૂરક છે જેમાં 50 મુખ્ય પોષક તત્વો -13 વિટામિન અને 13 ખનિજો, 13 ફળોના અર્ક, 6 બોટાનિકલ અને 5 એમિનો એસિડ છે. આ એક સ્ટ્રોબેરીના સ્વાદવાળી ટેબ્લેટ છે જેમાં કોઇ દુર્ગંધ નથી.

કોણ લઇ શકે:14 વર્ષ કે એથી વધુ ઉંમરની મહિલા
ડોસેઝ:ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ શેક સાથે દરરોજ એક ટેબ્લેટ લો.
એમ.આર.પી.:30 ટેબ્લેટના પેકના રૂ. 550 (1 મહિનાનો પેક)

ન્યૂટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ (ડોય પેક) માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. આ એક શુદ્ધ શાકાહારી ઉત્પાદન છે કારણ કે પ્રોટીન સામગ્રી વનસ્પતિમાંથી કાઢવામાં આવે છે અને કોઇ દૂધ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી.
તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને ફ્રાંસનો વાસ્તવિક સ્ટ્રોબેરી પાવડર પણ છેજે તેને એક સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી પ્રોટીન શેક બનાવે છે.

કોણ લઇ શકે: 14 વર્ષ કે એથી વધુ ઉંમરની મહિલા
ડોસેઝ: દરરોજ એક ગ્લાસ પાણી અથવા દૂધમાં એક સાશે
એમ.આર.પી.: રૂ. 1125, ડોય પેક દીઠ (પેક દીઠ 15 સાશે)
રૂ. 2250, માસિક પેક માટે (30 સાશે)