Select Page
ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા

ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા

Rs. 400.00

ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા આ તમારા આરોગ્ય માટે ઓમેગા-3 ની શક્તિ છે જેમાં 420 મિગ્રા જેટલું કૂલ ઓમેગા અને 250 મિગ્રા જેટલાં ઓમેગા-3 ના પોષકતત્ત્વો હોય છે. ઓમેગા-3 આ આવશ્યક પોષકતત્ત્વો છે (જેમને આપણું શરીર બનાવી શકતું નથી) જેમની હૃદય, ત્વચા, નસો અને સાંધાઓના સ્વાસ્થ્ય માટે આવશ્યકતા હોય છે. ઓમેગા-3 પોષકતત્ત્વો ખૂબ જ સુરક્ષિત હોય છે અને સ્વાસ્થ્ય માટેના અનેક લાભો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે ઓમેગા-3 પોષકતત્ત્વો આપણને હૃદયના રોગોથી, મધુમેહથી બચાવે છે, ત્વચાને સ્થસ્થ રાખે છે, કોલેસ્ટરોલના સ્તરને મર્યાદિત રાખે છે અને સાંધાના દુખાવાને તથા અકડનને ઘટાડે છે. આપણા આહારમાં ઘણી વખત ઓમેગા-3 નો અભાવ હોય છે, તેથી આપણા પૈકીના ઘણાને એ પૂરતી માત્રામાં મળતા નથી. ઓમેગા-3 આપણા હૃદય, ત્વચા અને સાંધાઓ માટે ખૂબ જ સારૂં હોવાને લીધે આપણા દરરોજના આહારમાં ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા સાથે ઓમેગા-3 પોષકતત્ત્વોની એક યોગ્ય માત્રા ઉમેરવી જરૂરી બની જાય છે.

ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા તમને “યંગ એટ હર્ટ” રાખે છે


Nutricharge Veg Omega

ન્યૂટ્રીચાર્જના પ્રોડક્ટ ફક્ત RCM મારફત જ વેચવામાં આવે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા આ 100% શાકાહારી સોફ્ટ કેપ્સ્યુલ છે. તેમાં 420 મિગ્રા જેટલું કૂલ ઓમેગા અને 250 મિગ્રા જેટલું ઓમેગા-3 હોય છે. એક બોક્સમાં 30 કેપસ્યુલ (2 સ્ટ્રીપ x 15) એવી રીતે ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા ઉપભોક્તા અનુકૂળ પેકમાં ઉપલબ્ધ છે.

એનું સેવન કોણ કરી શકે છે
14 વર્ષથી ઉપરની વયના તમામ પુખ્તો

ડોઝ
સવારનો નાસ્તો કર્યા પછી લાંબા સમયગાળા માટે ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગાની એક કેપ્સ્યુલ દરરોજ લેવાની ?હેશે.

30 વેજ સોફ્ટ કેપ્સ્યુલ માટે એમઆરપી: 400/-

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ વેજ ઓમેગા” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *