Select Page
ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ(ડોયપેક)

ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ(ડોયપેક)

Rs. 1,125.00

ન્યુટ્રીચાર્જ કોકોઆ પ્રોડાયેટ હાઈ ક્વોલીટી સો પ્રોટીન ધરાવે છે જે USAના ડુપોન્ટમાંથી લાવવામાં આવ્યુ છે. જે પ્રતિ 100 ગ્રામમાં 74% જેટલુ પ્રોટીન ધરાવે છે. આ એક વેગન પ્રોડક્ટ છે કેમ કે તેમાં કુદરતી રીતે છોડવામાંથી પ્રોટીન મેળવવામાં આવે છે અને તેમાં કોઈ દૂધને સંલગ્ન પ્રોડક્ટ વપરાતી નથી.
ઉપરાંત તે નેધરલેન્ડનુ પ્રિ બાયોટીક ડાયેટરી ફાઈબર અને ફ્રાંસ નો રીઅલ સ્ટ્રોબેરી પાવડર ધરાવે છે. જે તેને એક સ્વાદિષ્ટ પ્રોટીન શેક બનાવે છે.


Nutricharge Strawberry ProDiet (Doy Pack)

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ(ડોયપેક) કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યુટ્રીચાર્જ કોકોઆ પ્રોડાયેટ હાઈ ક્વોલીટી સો પ્રોટીન ધરાવે છે જે USAના ડુપોન્ટમાંથી લાવવામાં આવ્યુ છે. જે પ્રતિ 100 ગ્રામમાં 74% જેટલુ પ્રોટીન ધરાવે છે. આ એક વેગન પ્રોડક્ટ છે કેમ કે તેમાં કુદરતી રીતે છોડમાંથી પ્રોટીન મેળવવામાં આવે છે અને તેમાં કોઈ દૂધને સંલગ્ન પ્રોડક્ટ વપરાતી નથી.
ઉપરાંત તે નેધરલેન્ડનુ પ્રિ બાયોટીક ડાયેટરી ફાઈબર અને ફ્રાંસ નો રીઅલ સ્ટ્રોબેરી પાવડર ધરાવે છે. જે તેને એક સ્વાદિષ્ટ પ્રોટીન શેક બનાવે છે.
દરરોજ પ્રાપ્ત કરો એક પાવર બ્રેકફાસ્ટ. તમારી દૈનિક પ્રોટીન, વીટામીન, મીનરલ અને ફાઈબર (PVMF)ની જરુરીયાતોને પૂર્ણ કરવા માટે એક ગ્લાસ ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ શેક (એક સચેટ પ્રતિ ગ્લાસ) સાથે ન્યુટ્રીચાર્જ વુમેનની એક ટેબ્લેટ લો.

કોણ વાપરી શકે
14 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી સ્ત્રીઓ

માત્રા
દરરોજ એક ગ્લાસ પાણીમાં એક ચમચી(સચેટ)

પેકેજીંગ
દરેક ડોય પેક, 20 ગ્રામના એક એવા 15 સચેટ ધરાવે છે.
પ્રત્યેક સચેટમાં રહેલ પ્રોટીન – 14.8 g.

M.R.P.:
ડોય પેક Rs.1125/-

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાયેટ(ડોયપેક)” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *