Select Page
nutricharge-s-f
ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ- પ્રોડક્ટ ડેમો

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ (ક્લિનલી પૂરવાર થયેલ)

Rs. 3,150.00

પુરુષો અને મહિલાઓમાં ચરબી અને કમરની ફરતે મેદસ્વીપણું ઘટાડવા માટે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ ક્લિનિકલી પૂરવાર થયેલું છે.

એક ગ્લાસ ઓછી ચરબીવાળા દૂધમાં ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું એક સેશે મિશ્ર કરો અને રાત્રિભોજનના સ્થાને તેને લો. 1500 કેલરી પ્રતિ દિવસનો તંદુરસ્ત આહાર લો અને નિયમિત કસરત કરો. દરરોજ ઓછામાં ઓછા 6000 ડગલાં ચાલો અને ઓછામાં ઓછા 250 પગથિયા ચઢો.

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ વડે તમે 3 મહિનામાં 11 કિગ્રા સુધી વજન ઘટાડી અને 4 ઈંચ સુધી કમર ઉતારી શકો છો.



Nutricharge S&F (Clinically Proven)

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

પુરુષો અને મહિલાઓમાં ચરબી અને કમરની ફરતે મેદસ્વીપણું ઘટાડવા માટે ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ ક્લિનિકલી પૂરવાર થયેલું છે.

એક ગ્લાસ ઓછી ચરબીવાળા દૂધમાં ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું એક સેશે મિશ્ર કરો અને રાત્રિભોજનના સ્થાને તેને લો. 1500 કેલરી પ્રતિ દિવસનો તંદુરસ્ત આહાર લો અને નિયમિત કસરત કરો. દરરોજ ઓછામાં ઓછા 6000 ડગલાં ચાલો અને ઓછામાં ઓછા 250 પગથિયા ચઢો.

ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ વડે તમે 3 મહિનામાં 11 કિગ્રા સુધી વજન ઘટાડી અને 4 ઈંચ સુધી કમર ઉતારી શકો છો.

કોણ સેવન કરી શકે: 12 વર્ષ અને વધુ વયના સ્ત્રી અને પુરુષો
ડોઝ: તમારા રાત્રિભોજનના સ્થાને ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફનું 1 સેશે સ્કીમ્ડ દૂધમાં ભેળવીને લો. શ્રેષ્ઠ પરિણામ માટે ડાયેટ પ્લાન અનુસરો અને દરરોજે કસરત કરો.
એમઆરપીઃ રૂ. 3150/- 15 સેશેના પેક માટે
એમઆરપીઃ રૂ. 6300/- 30 સેશેના 1 મહિનાના પેક માટે

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ એસએન્ડએફ (ક્લિનલી પૂરવાર થયેલ)” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *