પ્રોડક્ટ વિવરણ
ન્યૂટ્રીચાર્જ રિફ્રેશર એ પીવા માટે તૈયાર, કાર્બોનેટ ન કરેલું, એનર્જી રિવાઈટલાઈઝિંગ પીણું છે. તેમાં અમેરિકા અને સ્પેનના કુદરતી દાડમ અને લાલ દ્રાક્ષનો જ્યુસ છે.
તે શરીરને હાઇડ્રેટ કરવા માટે ખનિજો અને ઈલેક્ટ્રોલિટ્સથી સમૃદ્ધ છે. ટોરિન અને વિટામીન જેવા ઊર્જાવર્ધક છે.
કોણ સેવન કરી શકેઃ: 18 વર્ષ અને વધુ વયની કોઈ પણ વ્યક્તિ
ડોઝ: રોજના મહત્તમ 1 પેક
એમઆરપીઃ એક પેક માટે રૂ. 70
શરીર ઊર્જાહિન, થાકેલું, તાજગીહિન લાગે અને તરસ જેવું લાગે ત્યારે તેનું સેવન કરી શકાય છે.
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.