Select Page
Nutricharge Kids Mango

ન્યુટ્રીચાર્જ કિડ્સ મેંગો

Rs. 800.00

ન્યુટ્રીચાર્જ મેંગો કિડ્સ એ બાળકો માટેનું પોષકતત્વો અને અસલ આલ્ફોન્સો કેરીના સ્વાદથી ભરપૂર દૈનિક પીણું છે
અસલ આલ્ફોન્સો મેંગો ધરાવતો આ પાઉડર પહેલીવાર ભારતમાં લોન્ચ થયો છે. તે વિટામિનો અને સૂક્ષ્મ પોષકતત્વોનો સમૃદ્ધ સ્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ સુધારે છે અને યાદશક્તિમાં વધારો કરે છે.
અસલ આલ્ફોન્સો મેંગો પાઉડરમાં બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન ‘એ’ના સર્વોત્તમ સ્રોત તરીકે જાણીતું છે અને તે એક પ્રભાવશાળી કુદરતી એન્ટિઑક્સિડેન્ટ છે, જે આંખોની તંદુરસ્તી જાળવે છે અને દ્રષ્ટિને તેજ બનાવે છે.

Nutricharge Kids Mango

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યુટ્રીચાર્જ કિડ્સ મેંગો કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યુટ્રીચાર્જ મેંગો કિડ્સ એ 48 મહત્વના પોષકતત્વો, 3 પ્રકારના પ્રોટીન, 15 વિટામિન, 13 ખનીજદ્રવ્યો અને 10 બોટનિકલ્સથી ભરપૂર છે.

કોણ સેવન કરી શકેઃ
ન્યુટ્રીચાર્જ મેંગો કિડ્સ એ 2થી 12 વર્ષની વય ધરાવતા બાળકો માટે શ્રેષ્ઠ અને શુદ્ધ શાકાહારી સ્વાસ્થ્ય પીણું છે.
ડોસેઝ: ઠંડા અથવા ગરમ દૂધમાં સ્વાદાનુસાર ઉમેરેલી ખાંડની સાથે 10 ગ્રામ (એક ચમચી) ન્યુટ્રીચાર્જ કિડ્સ મેંગો પાઉડર મિશ્રિત કરી તેને 12 વર્ષ સુધીની વય ધરાવતા બાળકોને દિવસમાં બે વાર આપવું જોઇએ.
એમઆરપી: 300 ગ્રામના ટિન માટે રૂ. 800/-

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યુટ્રીચાર્જ કિડ્સ મેંગો” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *