Select Page
n-man-with-cocoa-prodiet-with-glass

ન્યૂટ્રીચાર્જ મેન અને કોકો પ્રોડાયેટ ડોય પેક

Rs. 2,700.00

ન્યૂટ્રીચાર્જ મેન અને કોકો પ્રોડાયેટ ડોય પેક. વિટામિન અને ખનિજોની દૈનિક જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટ આ એક દૈનિક આરોગ્ય પૂરક છે. આ એક ચોકલેટ સ્વાદવાળી ટેબ્લેટ છે જેમાંકોઇ દુર્ગંધ નથી.ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક)માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે.તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને બેલ્જિયમનો કોકો પણ છે.

ડોસેઝ: દરરોજ ન્યૂટ્રીચાર્જ મેનની 1 ટેબ્લેટ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું 1 સાશે એક ગ્લાસ પાણી અથવા દૂધમાં.



Nutricharge Man and Cocoa ProDiet Doy Pack

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ મેન અને પ્રોડાયેટ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

વિટામિન અને ખનિજોની દૈનિક જરૂરીયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે ન્યૂટ્રીચાર્જ મેન ટેબ્લેટઆ એક દૈનિક આરોગ્ય પૂરક છે. આ એક ચોકલેટ સ્વાદવાળી ટેબ્લેટ છે જેમાંકોઇ દુર્ગંધ નથી.

કોણ લઇ શકે: 14 વર્ષ અને એથી વધુ ઉંમરના પુરૂષ
ડોસેઝ: દરરોજ એક ટેબ્લેટ લો (ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ શેક સાથે)
એમ.આર.પી. રૂ. 450, 30 ટેબ્લેટના એક પેક માટે (1 મહિનાનું પેક)

ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. આ એક શુદ્ધ શાકાહારી ઉત્પાદન છે કારણ કે પ્રોટીન સામગ્રી વનસ્પતિમાંથી કાઢવામાં આવે છે અને કોઇ દૂધ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી.
તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને બેલ્જિયમનો કોકો પણ છે. સ્વાદિષ્ટ ચોકલેટ પ્રોટીન શેક બનવવા માટે એક ગ્લાસ પાણીમાં ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું એક સાશે ઉમેરો અને જો જરૂરી હોય તો ખાંડ / સ્વીટનર ઉમેરો.

કોણ લઇ શકે: 14 વર્ષ અને એથી વધુ ઉંમરના પુરૂષ
ડોસેઝ:  દરરોજ એક ગ્લાસ પાણી અથવા દૂધમાં 1 સાશે
એમ.આર.પી.:  રૂ. 1125, ડોય પેક દીઠ (પેક દીઠ 15 સાશે)
રૂ. 2250, માસિક પેક માટે (30 સાશે)

દરરોજ શક્તિવર્ધક નાસ્તો કરો; તમારી પ્રોટીન, વિટામિન, ખનિજ અને ફાઇબર (પીવીએમએફ) ની દૈનિક આવશ્યકતા પૂર્ણ કરવા માટે સવારે ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ શેકના 1 ગ્લાસ સાથે ન્યૂટ્રીચાર્જ મેનની એક ટેબ્લેટ લો.

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ મેન અને કોકો પ્રોડાયેટ ડોય પેક” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *