પ્રોડક્ટ વિવરણ
ભારતમાં પ્રથમ વખત બાળકો માટે ચોકોલેટના સ્વાદવાળું એક વિશેષ સપ્લિમેન્ટ જેમાં 48 પોષકતત્ત્વો આવેલા છે. 3 પ્રકારના પ્રોટીન, 15 વિટામીન, 13 ખનિજો, ફાઈબર, 10 બોટનિકલ્સ અન્ય મેક્રોમોલેક્યુલ્સ, 3 પ્રિ-પ્રો બાયોટિક્સ અને 2 એમિનો એસિડ્સ.
તે મગજના વિકાસ, રોગપ્રતિકારકતાની વૃદ્ધિ અને શારીરિક વિકાસને વેગવાન બનાવવામાં મદદરૂપ થાય છે.
કોણ સેવન કરી શકે: 2-12 વર્ષની વયના બાળકો
ડોઝ: દિવસમાં બે વખત એક ગ્લાસ દૂધમાં એક સ્કૂપ
<strongએમઆરપીઃ રૂ. 800/- 300 ગ્રામના જાર માટે
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.