પ્રોડક્ટ વિવરણ
ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ એ 12 બોટનિકલ્સ ધરાવતી ચાવી શકાય તેવી ગોળી છે.
ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં ડ્યૂપોન્ટ યુએસએ ના સોયા પ્રોટીન આઈસોલેટ, ડાયેટરી ફાઈબર, ગાર્સિનિયા કમ્બોજીયા અને પાચકરસો સમાવેલા છે.
ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે ન્યૂટ્રીચાર્જ સ્વીટનરના 25 સેશે મફત
ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ પાઉડરના એક સ્કૂપને અને ન્યૂટ્રીચાર્જ સ્વીટનરના સેશેને ઓછી ચરબીવાળા એક ગ્લાસ દૂધમાં ભેળવો અને સ્વાદિષ્ટ તજ ચોકોલેટ કોફીના સ્વાદવાળો પ્રોટીન શેક બનાવો.
કોણ સેવન કરી શકેઃ પ્રિ-ડાયાબિટીસ (જે લોકોમાં રેન્ડમ રક્ત શર્કરાનું સ્તર 140થી 200 એમજી/ડીએલ છે)
ડોઝ: ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટની 1 ગોળી દરરોજ સવારમાં ચગળો
અને તેની સાથે 1 ગ્લાસ ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ શેક લો. રક્તશર્કરા સ્તર સામાન્ય થાય ત્યાં સુધી ચાલુ રાખો.
એમઆરપીઃ રૂ. 875/- 30 ટેબ્લેટના એક પેક માટે (1 મહિનાનું પેક)
એમઆરપીઃ રૂ. 1,800/- 500 ગ્રામના જાર માટે
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.