પ્રોડક્ટ વિવરણ
એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જ ગેઇનર અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું મિશ્રણ શરીરને કસાયેલું રાખવામાં મદદ કરી શકે છે.
ન્યૂટ્રીચાર્જ ગેઇનરમાં ગાયના દૂધમાંથી બનાવેલ ઘી (શુદ્ધ કરેલું માખણ) સહિત 19 પોષક તત્વોનો સમાવેશ છે. ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક)માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને બેલ્જિયમનો કોકો પણ છે.
એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જ ગેઇનરના 1 સ્કૂપ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) ના 1 સાશેનું મિશ્રણ બનાવીને એક ગ્લાસ સ્વાદિષ્ટ ચોકલેટ શેક બનાવો.
કોણ લઇ શકે: 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષ અને મહિલા
ડોસેઝ: ન્યૂટ્રીચાર્જ ગેઇનરનું 1 સ્કૂપ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું 1 સાશે એક ગ્લાસ
દૂધમાં દરરોજ બે વખત.
એમ.આર.પી.: રૂ. 1,500/-, 500 ગ્રામના જાર માટે
એમ.આર.પી.: રૂ. 1125, ડોય પેક દીઠ (પેક દીઠ 15 સાશે)
રૂ. 2250, માસિક પેક માટે (30 સાશે)
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.