પ્રોડક્ટ વિવરણ
ન્યુટ્રીચાર્જ કોકોઆ પ્રોડાયેટ હાઈ ક્વોલીટી સો પ્રોટીન ધરાવે છે જે USAના ડુપોન્ટમાંથી લાવવામાં આવ્યુ છે. જે પ્રતિ 100 ગ્રામમાં 74% જેટલુ પ્રોટીન ધરાવે છે. આ એક વેગન પ્રોડક્ટ છે કેમ કે તેમાં કુદરતી રીતે છોડવામાંથી પ્રોટીન મેળવવામાં આવે છે અને તેમાં કોઈ દૂધને સંલગ્ન પ્રોડક્ટ વપરાતી નથી.
ઉપરાંત તે નેધરલેન્ડનુ પ્રિ બાયોટીક ડાયેટરી ફાઈબર અને બેલ્જીયમનુ કોકોઆ ધરાવે છે. એક ગ્લાસ પાણીમાં એક સચેટ ન્યુટ્રીચાર્જ કોકોઆ પ્રોડાયેટ(ડોય પેક) ઉમેરો, જરુરીયાત અનુસાર સુગર/સ્વીટનર ઉમેરો જેથી તેને એક સ્વાદિષ્ટ ચોકલેટ પ્રોટીન શેક બનાવી શકાય. દરરોજ પ્રાપ્ત કરો એક પાવર બ્રેકફાસ્ટ. તમારી દૈનિક પ્રોટીન, વીટામીન, મીનરલ અને ફાઈબર (PVMF)ની જરુરીયાતોને પૂર્ણ કરવા માટે એક ગ્લાસ ન્યુટ્રીચાર્જ કોકોઆ પ્રોડાયેટ શેક (એક સચેટ પ્રતિ ગ્લાસ) સાથે ન્યુટ્રીચાર્જ મેનની એક ટેબ્લેટ લો.
કોણ વાપરી શકે:
14 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરુષો
માત્રા:
દરરોજ એક ગ્લાસ પાણીમાં એક ચમચી(સચેટ)
પેકેજીંગ
દરેક ડોય પેક 20 ગ્રામના એક એવા 15 સચેટ ધરાવે છે.
પ્રત્યેક સચેટમાં રહેલ પ્રોટીન – 14.8 g.
M.R.P.:
ડોય પેક Rs.1125/-
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.