Select Page

અમારી કંપની વિશે

Trophic Wellness Logo“ટ્રોફિક” એ ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય ન્યૂટ્રીશન અને અમારો એકમાત્ર ઉદ્દેશ વિશ્વસ્તરીય ન્યૂટ્રીશનલ અને વેલનેસ પ્રોડક્ટ્સ વિકસાવીને તેને પ્રમોટ કરવાનો છે. અમે ન્યૂટ્રીશનને ગુણવત્તા અને અસરકારકતાની ઊંચી સપાટીએ લઈ જવા ઈચ્છુક છીએ.

વિશ્વના કરોડો લોકોના દૈનિક જીવનનું સ્તર સુધરે એવી પુરવાર થયેલી અસરકારકતા સાથેના વૈશ્વિક માપદંડ પર ખરા ઉતરતા ન્યૂટ્રીશનલ/ડાયેટરી સપ્લિમેન્ટ્સ ઑફર કરીને ટ્રોફિક વેલનેસ એક ઉચ્ચ ગુણવત્તાશીલ, ન્યૂટ્રીશનલ અને વેલનેસ પ્રોડક્ટની કંપની બનવા ઉત્સુક છે.

ન્યૂટ્રીચાર્જ એ ટ્રોફિક વેલનેસનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને આ બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તા, સંભવિત લાભદાયી પોષક તત્ત્વોનું વચન આપે છે અને સંતુલિત પોષણ મેળવવામાં લોકોને મૂલ્યવાન સમજ પણ આપે છે જેથી તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે.