પ્રોડક્ટ વિવરણ
ઘૂંટણના સાંધાના આરોગ્યમાં સુધારો કરવા માટેનું એક વિશેષ સપ્લિમેન્ટ. તેમાં દૂધ કેલ્શિયમ, રોઝહિપ, ગ્લુકોસામાઈન, વિટામીન કે27 અને બોઝવેલિયા જેવા ચુનંદા પોષકતત્ત્વો છે.
તે ઘૂટણના સાંધાના આરોગ્યને સુધારવા ઉપરાંત ઘૂંટણના સાંધા તથા અસ્થિકૂર્ચાની જાળવણી અને મરામત કરે છે અને દર્દ તથા સોજો ઘટાડે છે અને સંધિવામાં ઘૂંટણના સાંધાની લવચિકતા અને ગતિશીલતા સુધારે છે.
ન્યૂટ્રિચાર્જ બીજેના નિયમિત ઉપયોગથી ઘૂંટણના સાંધાની શસ્ત્રક્રિયાને ટાળી શકાય છે કે વિલંબિત કરી શકાય છે. આરંભિક પરિણામો માટે તેનું ઓછામાં ઓછું 3થી 6 મહિના માટે સેવન કરો.
કોણ સેવન કરી શકેઃ વધતી ઉંમર અથવા ઘસારાને કારણે ઘૂંટણના સાંધાની પીડા ધરાવનારા પુરુષો અને મહિલાઓ
ડોઝ: દરરોજ પાણીના એક ગ્લાસમાં એક સેશે સાથે એક ગોળી.
એમઆરપીઃ 30 સેશે અને 30 ટેબ્લેટ માટે 3500/-
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.