Select Page
gainer-with-cocoa-prodiet-1
ટ્રીચાર્જ ગેઈનર

ન્યૂટ્રીચાર્જ ગેઇનર અને કોકો પ્રોડાયેટ ડોય પેક

Rs. 3,750.00

એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જ ગેઇનર અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું મિશ્રણ શરીરને કસાયેલું રાખવામાં મદદ કરી શકે છે.

ન્યૂટ્રીચાર્જ ગેઇનરમાં ગાયના દૂધમાંથી બનાવેલ ઘી (શુદ્ધ કરેલું માખણ) સહિત 19 પોષક તત્વોનો સમાવેશ છે. ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક)માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને બેલ્જિયમનો કોકો પણ છે.

એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જગેઇનરના 1 સ્કૂપ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) ના 1 સાશેનું મિશ્રણ બનાવીને એક ગ્લાસ સ્વાદિષ્ટ ચોકલેટ શેક બનાવો

.



Nutricharge Gainer and Cocoa ProDiet Doy Pack

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ ગેઈનર અને પ્રોડાયેટ કેટેગરીઃ ,

પ્રોડક્ટ વિવરણ

એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જ ગેઇનર અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું મિશ્રણ શરીરને કસાયેલું રાખવામાં મદદ કરી શકે છે.
ન્યૂટ્રીચાર્જ ગેઇનરમાં ગાયના દૂધમાંથી બનાવેલ ઘી (શુદ્ધ કરેલું માખણ) સહિત 19 પોષક તત્વોનો સમાવેશ છે. ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક)માં ડ્યુપોન્ટ યુએસએના ઉચ્ચ ગુણવત્તાના સોયા પ્રોટીન આઇસોલેટનો સમાવેશ છે. તેમાં 100 ગ્રામ દીઠ 74% પ્રોટીન છે. તેમાં નેધરલેન્ડ્સનોપ્રી-બાયોટિક આહાર ફાઇબર અને બેલ્જિયમનો કોકો પણ છે.
એક ગ્લાસ દૂધમાં ન્યૂટ્રીચાર્જ ગેઇનરના 1 સ્કૂપ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) ના 1 સાશેનું મિશ્રણ બનાવીને એક ગ્લાસ સ્વાદિષ્ટ ચોકલેટ શેક બનાવો.

કોણ લઇ શકે:  12 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષ અને મહિલા
ડોસેઝ: ન્યૂટ્રીચાર્જ ગેઇનરનું 1 સ્કૂપ અને ન્યૂટ્રીચાર્જ કોકો પ્રોડાયેટ (ડોય પેક) નું 1 સાશે એક ગ્લાસ
દૂધમાં દરરોજ બે વખત.
એમ.આર.પી.: રૂ. 1,500/-, 500 ગ્રામના જાર માટે

એમ.આર.પી.: રૂ. 1125, ડોય પેક દીઠ (પેક દીઠ 15 સાશે)
રૂ. 2250, માસિક પેક માટે (30 સાશે)

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ ગેઇનર અને કોકો પ્રોડાયેટ ડોય પેક” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *