Select Page
_B7A8410

ન્યૂટ્રીચાર્જ ઑલપ્રો

Rs. 1,000.00

એક મોળા -સ્વાદવાળું, વનસ્પતિ-જન્ય પ્રોટીન પૂરક જે ભોજનના પ્રોટીનના પ્રમાણને વધારવા માટે કોઇપણ અને દરેક વસ્તુમાં ભળી જાય છે. તેમાં વિટામિન અને ખનિજોથી સમૃદ્ધ હોય એવા સૌથી વધુ અને સૌથી શુદ્ધ ગુણવત્તાવાળા સોયાબીનમાંથી મેળવેલ આઇસોલેટેડ સોયા પ્રોટીન હોય છે, કોળાના બીજ જે વિટામિન અને ખનિજથી સમૃદ્ધ હોય છે અને જે બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને જીએમઓ વગરના પીળા વટાણામાંથી બનાવેલ વટાણાનું પ્રોટીન આયસોલેટ હોય છે જે લોહ તેમ જ આર્જિનાઇનથી સમૃદ્ધ હોય છે. તેમાં ફ્રુક્ટો- ઓલિગોસેકરાઇડ્સ પણ હોય છે જે પાચન સ્વાસ્થ્ય માટે કુદરતી પ્રીબાયોટિક ફાઇબર છે. જે લોકો પેટનું ફૂલવું અને ગેસનો અનુભવ થયા વગર ભોજનની પ્રોટીન સામગ્રીને વધારવા ઈચ્છે છે તેમના માટે આ એક આદર્શ પૂરક છે.


Nutricharge Strawberry ProDiet (Doy Pack)

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ ઑલપ્રો એ સોયા પ્રોટીન આઇસોલેટ, કોળાના બીજ અને વટાણાના પ્રોટીન આઇસોલેટ સાથે એક 100% વેગાન, મલ્ટી-સોર્સ વનસ્પતિ-જન્ય પ્રોટીન પૂરક છે. તેમાં એક સ્કૂપ
(પીરસણાં) દીઠ 84% પ્રોટીન અને 2% કુદરતી પ્રીબાયોટિક આહાર ફાઇબર છે.
તે સ્નાયુઓનું નિર્માણ અને સમારકામ કરે છે, સતત ઊર્જા પૂરી પાડે છે, તમને લાંબા સમય સુધી સુડોળ રાખે છે, સહનશક્તિ વધારે છે, બાળકોમાં વૃદ્ધિ અને વિકાસ માટે મદદ કરે છે, સ્નાયુઓને વૃદ્ધ થવા નથી દેતું, પાચન અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, વજન જળવવામાં મદદ કરે છે અને વાળ, ત્વચા અને નખની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. કોઈ કૃત્રિમ રંગ અને સ્વાદ નથી, કોઈ ઉમેરણો, ફિલર્સ અને પ્રિઝર્વેટિવ્સ નથી, ટ્રાન્સ-ફેટ નથી, કોલેસ્ટ્રોલ નથી, પ્રોડક્ટમાં શુદ્ધ ખાંડ અથવા પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવેલ નથી. તે દૂગ્ધજન્ય પદાર્થથી અને ગ્લુટેનથી મુક્ત છે.

કોણ લઇ શકે છે: 12 વર્ષથી ઉપરનાં બાળકો, પ્રૌઢ લોકો, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને વૃદ્ધ લોકો

કેવી રીતે લેવું:
સ્વાદમાં મોળું હોવાને લીધે, તે કોઇપણ અને દરેક વસ્તુમાં સારી રીતે ભળી જાય છે. તમે તેને સ્મૂદી, ચિઆ પુડિંગ, પરાઠા, કોફી, દાળ, કરી, મિઠાઈ અને ન્યૂટ્રીચાર્જ પ્રોડાયેટ શેક સાથે મિક્સ કરીને લઇ શકો છો.

પેક સાઇઝ: 200 ગ્રામ

એમઆરપી: રૂ. 1000/-

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ ઑલપ્રો” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *