Select Page
ન્યુટ્રીચાર્જ વ્યુ

ન્યુટ્રીચાર્જ વ્યુ

Rs. 680.00

અવારનવાર મોબાઈલનો ઉપયોગ કરીને મોટા ભાગના લોકો તેમની આંખોને સ્ટ્રેસ આપે છે. મોબાઈલ ફોન, ટૅબ્સ, આઇપેડ્સ, ડેસ્કટોપ્સ અને લેપટોપ્સ એ હાનિકારક ઉચ્ચ ઉર્જા, વાદળી લાઈટ પ્રકાશિત કરે છે જે આંખોના રેટિનાને નુકસાન પહોંચાડે છે અને અંતે દ્રશ્ય શક્તિને અસર કરે છે. “ન્યુટ્રીચાર્જ વ્યુ વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ” એ 'હાનિકારક વાદળી લાઈટથી આંખોને સુરક્ષિત કરવા માટેનો વૈજ્ઞાનિક પોષક સિધ્ધાંત’ છે. તેમાં લ્યુટેમેક્સ 2020 (20% લ્યુટિન અને 4% ઝેક્સેંથિનનું એક અલગ મિશ્રણ) જેવા સૌથી તબીબી સંશોધનોવાળા બ્રાન્ડેડ ઘટક શામેલ છે. લ્યુટિન અને ઝેક્સેંથિન આંખની રક્ષા કરતા પોષક તત્વો છે જે રેટિનામાં સંચિત થાય છે અને આંખોના રેટિનાને સુરક્ષિત કરવા માટે અસરકારક રીતે હાનિકારક વાદળી લાઈટને ફિલ્ટર કરે છે. લ્યુટિન અને ઝેક્સેંથિન નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો, તે આંખોને હાનિકારક વાદળી કિરણોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ન્યૂટ્રીચાર્જ વ્યુ વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ એ બીટા-કેરોટીન અને વિટામિન E પણ પૂરા પાડે છે. આ બધા પોષક તત્વો આંખો માટે લાભદાયી સાબિત થયા છે.

ન્યૂટ્રીચાર્જ વ્યુ વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ “આંખની તંદુરસ્તી માટે”

Nutricharge VIEW

એસકેયુ: ન્યુટ્રીચાર્જ વ્યુ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ વ્યુ એ 100% વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ છે. તેમાં બીટા-કેરોટીન અને વિટામિન E સાથે 20 mg લ્યુટિન અને 4 mg ઝેક્સેંથિનની અસરકારક માત્રામાં આંખોની રક્ષા કરતાં પોષાક તત્વો શામેલ છે. ન્યુટ્રીચાર્જ વ્યૂ એ 30 કૅપ્સ્યુલ્સ (2 સ્ટ્રીપ્સ x દરેકમાં 15 વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ) ધરાવતાં એક બોક્સમાં ગ્રાહક ઉપયોગી પેકમાં ઉપલબ્ધ છે.
ન્યુટ્રીચાર્જ વ્યૂ એ 30 કૅપ્સ્યુલ્સ (2 સ્ટ્રીપ્સ x 15) ધરાવતાં એક બોક્સમાં ગ્રાહક ઉપયોગી પેકમાં ઉપલબ્ધ છે.

કોણ વાપરી શકે છે:
14 વર્ષ અને તેથી વધુ લોકો મોબાઈલ ફોન, આઇપેડ અને ટેબ્લેટ્સનો અવારનવાર અને દરરોજ લાંબા સમય સુધી ઉપયોગ કરે છે.

માત્રા:
દરરોજ ભોજન કર્યા પછી ન્યુટ્રીચાર્જ વ્યૂની એક કૅપ્સ્યુલ્સ પાણી સાથે લેવી.

એમઆરપી: 30 વેજીટેરીયન સોફ્ટ કેપ્સ્યુલ માટે Rs. 680 / -.

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યુટ્રીચાર્જ વ્યુ” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *