Select Page
ન્યૂટ્રીચાર્જ DHA 200

ન્યૂટ્રીચાર્જ DHA 200

Rs. 900.00

DHA આ એક સૌથી મહત્વનું ઓમેગા તત્ત્વ છે અને માતાના ગર્ભની અંદર શિશુના મગજ નામક અવયવના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે ગર્ભાવસ્થા અને સ્તનપાનના સંપૂર્ણ સમયગાળા દરમ્યાન શિશુની ઇષ્ટમ વૃદ્ધિ અને તેના મગજના વિકાસ માટે ગર્ભવતી અને નર્સિંગ માતાઓએ દરરોજ 400 મિગ્રા જેટલું DHA લેવું જોઇએ. જો કે, આપણા ભારતીય આહારમાં ઘણી વખત ઓમેગા-3 નો અભાવ હોય છે અને તેથી શિશુઓને તેમની માતા પાસેથી પૂરતી માત્રામાં DHA મળી શકતું નથી. શુદ્ધ DHA લેવા માટે DHA 200 લેવું આ એક સૌથી સરળ અને અનુકૂળ રીત છે. ન્યૂટ્રીચાર્જ DHA 200 ની સંપૂર્ણપણે શાકાહારી કેપ્સ્યુલમાં 200 મિગ્રા શુદ્ધ, 100% શાકાહારી DHA હોય છે અને દરેક ગર્ભવતી અને સ્તનપાન કરવાતી મહિલા માટે અને ગર્ભાવસ્થાની ઇચ્છુક મહિલાઓ માટે પણ તેની ભલામણ કરવામાં આવે છે. DHA ની પૂર્તી કસુવાવડ ટાળવામાં મદદ કરે છે અને નવજાત શિશુના “જન્મ વખતેના વજન” ને ઇષ્ટતમ કરે છે. DHA શિશુની આંખના વિકાસમાં પણ મદદ કરે છે અને શિશુઓની શીખવાની ક્ષમતા વધારે છે.


Nutricharge DHA 200

ન્યૂટ્રીચાર્જના પ્રોડક્ટ ફક્ત RCM મારફત જ વેચવામાં આવે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ DHA 200 કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ DHA 200 આ એક 100% શાકાહારી વેજ સોફ્ટ કેપ્સ્યુલ છે જેમાં 200 મિગ્રા DHA હોય છે જેને 100% શાકાહારી અલ્ગલ સ્ત્રોતથી મેળવવામાં આવે છે. એટલે, બન્ને કેપ્સ્યુલ અને ન્યૂટ્રીચાર્જ DHA 200 માંનું DHA વનસ્પતિઓ (અલ્ગી) માંથી ઉત્પાદિત છે. ન્યૂટ્રીચાર્જ DHA 200 આ સેવન કરવા માટે ખૂબ જ સરળ અને અનુકૂળ હોય છે અને કેપ્સ્યુલ ગળ્યા સ્વાદવાળી હોય છે.
ન્યૂટ્રીચાર્જ DHA 200 આ એક બોક્સમાં 30 કેપ્સ્યુલ (2 સ્ટ્રીપ x 15) ના એક ઉપભોક્તા અનુકૂળ પેકમાં ઉપલબ્ધ છે.

તેનું સેવન કોણ કરી શકે છે
ગર્ભવતી મહિલાઓ, ગર્ભાવસ્થા માટેની ઇચ્છુક મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ

ડોઝ
ભોજન પછી ન્યૂટ્રીચાર્જ DHA 200 ની એક કેપ્સ્યુલ દરરોજ બે વખત લેવી જોઇએ. કેપ્સ્યુલ લેવાનો દરરોજનો સમય એક જ હોવો જોઇએ.

30 વેજ સોફ્ટ કેપ્સ્યુલ માટે એમઆરપી: 900/-

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ DHA 200” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *