પ્રોડક્ટ વિવરણ
ન્યુટ્રીચાર્જ બાયોએજ એ આપણા યકૃતને આલ્કોહોલથી થતાં નુકસાનથી બચાવવામાં મદદરૂપ થતો 53 કુદરતી ઔષધિઓ ધરાવતો દૈનિક સ્વાસ્થ્ય પૂરક આહાર છે અને તે શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરે છે. આ સાથે જ, પાચનતંત્રના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા માટે તે 3 પ્રી- અને પ્રોબાયોટિક્સ તથા 16 એન્ઝાઇમ્સ પણ ધરાવે છે. યકૃત એ ખૂબ જ મહત્વનું અંગ છે અને તે 500 જેટલી કામગીરીઓ માટે જવાબદાર છે.
યકૃત એ શરીરની કેમિકલ ફેક્ટરી છે અને વિવિધ સ્રોતોમાંથી શરીરમાં પ્રવેશેલા વિષાક્ત પદાર્થોને શરીરમાંથી દૂર કરીને શરીરનું શુદ્ધિકરણ છે, પાચક ઉત્સેચકો ખાદ્યચીજોનું યોગ્ય રીતે પાચન કરવામાં મદદરૂપ થાય છે જ્યારે પ્રોબાયોટિક આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે.
કોણ સેવન કરી શકેઃ
1. જે લોકો આલ્કોહોલ કે તમાકુનું સેવન કરતાં હોય
2. 50 વર્ષ કે તેથી વધુ વય ધરાવનારા લોકો
3. જે લોકો પાચન સંબંધી કે યકૃતની સમસ્યાઓ ધરાવતાં હોય
ડોસેઝ: ન્યુટ્રીચાર્જ બાયોએજની એક કોટેડ ગોળી દરરોજ બપોરનું અથવા રાત્રિનું ભોજન લીધાના અડધા કલાક બાદ એક ગ્લાસ પાણી સાથે લેવી જોઇએ
એમઆરપી: 30 ગોળી (1 મહિનાનું પેક) ના એક પેક માટે રૂ. 1500
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.