પ્રોડક્ટ વિવરણ
તે અસલ કેસર અને અસલ પિસ્તાના અદભૂત સ્વાદનું 64% પ્રોટીન ધરાવે છે. ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા અસલ કેસર ધરાવે છે, જે જોમ પૂરું પાડનારું અને વૃદ્ધાવસ્થાના દુષ્પ્રભાવોને દૂર કરનારું એન્ટિઑક્સિડેન્ટ છે. ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા હેલ્થ ડ્રીંકમાં ઉમેરવામાં આવતું પ્રોટીન મજબૂત સ્નાયુઓના નિર્માણમાં મદદરૂપ થાય છે અને શરીરને સારી રીતે ગઠીલું રાખે છે. અસલ પિસ્તા એ અગત્યના વિટામિનો, ખનીજતત્વો અને પોષકતત્વોનું પાવરહાઉસ છે, જે સક્રિય જીવનશૈલીને સહાયરૂપ થાય છે.
કોણ સેવન કરી શકેઃ
ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા એ તમામ વયસ્ક પુરુષો અને સ્ત્રીઓ માટે શુદ્ધ શાકાહારી અને આદર્શ સ્વાસ્થ્ય પીણું છે.
ડોસેઝ: ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા પાઉડરની એક ચમચી (10 ગ્રામ)ને ગરમ અથવા ઠંડા દૂધમાં સ્વાદાનુસાર સ્વીટનર/ખાંડની સાથે મિશ્રિત કરી દિવસમાં એકવાર લાંબા સમય સુધી લેવો જોઇએ.
એમઆરપી: 200 ગ્રામના ટિન માટે રૂ. 1080/-
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.