પ્રોડક્ટ વિવરણ
ન્યૂટ્રીચાર્જ ડીએચએમાં 400 મિગ્રા ડીએચએ તત્ત્વ છે જેને ખાસ પ્રજનન તબક્કામાં રહેલી મહિલાઓ માટે તૈયાર કરાયું છે. ગર્ભાધાન કરવા ઈચ્છુક મહિલાઓ, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓએ જરૂરી ડીએચએ મેળવવા ન્યૂટ્રીચાર્જ ડીએચએની 1 વેજ સોફ્ટ કેપ્સ્યૂલ લેવી જરૂરી છે. ડીએચએ પ્લેસેન્ટા દ્વારા ભૃણ સુધી પહોંચીને બાળક/ભૃણના મગજની રચનામાં મદદરૂપ થાય છે.
બજારમાં ઉપલબ્ધ ડીએચએને ફીશમાંથી બનાવાતું હોવાથી તેમાંથી તીવ્ર દુર્ગંધ મારે છે, જેની તુલનામાં ન્યૂટ્રીચાર્જ ડીએચએ તેના પ્રકારની સંપૂર્ણ અનોખી શાકાહારી પ્રોડક્ટ છે અને તેમાં મીઠી ટૉફી જેવી સોડમ આવે છે જેના કારણે ગર્ભવતી સ્ત્રીઓ માટે વેજ સોફ્ટ કેપ્સ્યૂલ લેવી સરળ બને છે.
કોણ સેવન કરી શકે:
1. ગર્ભાધાનના આયોજનના તબક્કે રહેલી તમામ મહિલાઓ
2. ગર્ભવતી મહિલાઓ
3. સ્તનપાન કરાવતી માતાઓ
ડોઝ: 1 ન્યૂટ્રીચાર્જ ડીએચએ વેજ સોફ્ટ કેપ્સ્યૂલ દરરોજ
એમઆરપી રૂ. 1350/- 30 (2 સ્ટ્રીપ x 15) વેજ સોફ્ટ કેપ્સ્યૂલના પેક માટે (1 મહિનાનું પેક)
સમીક્ષા
હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.