Select Page
Nutricharge Glycem Prodiet and Tablet
ડૉ. કપીલ કપૂર દ્વારા ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ અને ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ
એફએક્યૂ વીડિયો
ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ અને ટેબ્લેટ

Rs. 2,675.00

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ અને ટેબ્લેટને ડાયાબિટીસ થઈ રહ્યો હોય ત્યારે તેને અટકાવવા પ્રિ-ડાયાબિટીસ માટે તૈયાર કરાયેલા છે

પ્રિ-ડાયાબિટીસ એ શું છે?

“લોકોને ડાયાબિટીસ થાય તે પહેલાં તેઓ લગભગ હંમેશા “પ્રિ-ડાયાબિટીસ” ધરાવતા હોય છે- જેમાં રક્તશર્કરાનું સ્તર સામાન્ય કરતા ઊંચુ પરંતુ ડાયાબિટીસ તરીકે નિદાન કરાવવા પૂરતુ ઊંચુ નથી હોતું” – અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન

Nutricharge Glycem ProDiet and Tablet (Clinically Proven)

ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ એક્સક્લુઝીવલી માત્ર RCM દ્વારા જ વહેંચવામાં આવેે છે.

એસકેયુ: ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ કેટેગરીઃ

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટ એ 12 બોટનિકલ્સ ધરાવતી ચાવી શકાય તેવી ગોળી છે.

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટમાં ડ્યૂપોન્ટ યુએસએ ના સોયા પ્રોટીન આઈસોલેટ, ડાયેટરી ફાઈબર, ગાર્સિનિયા કમ્બોજીયા અને પાચકરસો સમાવેલા છે.

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટની સાથે ન્યૂટ્રીચાર્જ સ્વીટનરના 25 સેશે મફત‬

ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ પાઉડરના એક સ્કૂપને અને ન્યૂટ્રીચાર્જ સ્વીટનરના સેશેને ઓછી ચરબીવાળા એક ગ્લાસ દૂધમાં ભેળવો અને સ્વાદિષ્ટ તજ ચોકોલેટ કોફીના સ્વાદવાળો પ્રોટીન શેક બનાવો.

કોણ સેવન કરી શકેઃ પ્રિ-ડાયાબિટીસ (જે લોકોમાં રેન્ડમ રક્ત શર્કરાનું સ્તર 140થી 200 એમજી/ડીએલ છે)

ડોઝ: ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ ટેબ્લેટની 1 ગોળી દરરોજ સવારમાં ચગળો
અને તેની સાથે 1 ગ્લાસ ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ શેક લો. રક્તશર્કરા સ્તર સામાન્ય થાય ત્યાં સુધી ચાલુ રાખો.

એમઆરપીઃ રૂ. 875/- 30 ટેબ્લેટના એક પેક માટે (1 મહિનાનું પેક)
એમઆરપીઃ  રૂ. 1,800/- 500 ગ્રામના જાર માટે

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ ગ્લાયકેમ પ્રોડાયેટ અને ટેબ્લેટ” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *