Select Page

ન્યૂટ્રીચાર્જ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ

  • પારિવારિક રેન્જ

તમારું ન્યૂટ્રીચાર્જ તમારા માટે કયું ન્યૂટ્રીચાર્જ પ્રોડક્ટ સૌથી અનુકૂળ છે તે જાણો

1. જાતિ પસંદ કરો
2. વયની રેન્જ પસંદ કરો
3. તમારા ધ્યેયને/તમારી હાલની સ્થિતિ પસંદ કરો
4. ન્યૂટ્રીચાર્જ પ્રોડક્ટ મેળવો

અમારા વિશે

“ટ્રોફિક”એ ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય ન્યૂટ્રીશન અને અમારો એકમાત્ર ઉદ્દેશ વિશ્વસ્તરીય ન્યૂટ્રીશનલ અને વેલનેસ પ્રોડક્ટ્સ વિકસાવીને તેને પ્રમોટ કરવાનો છે. અમે ન્યૂટ્રીશનને ગુણવત્તા અને અસરકારકતાની ઊંચી સપાટીએ લઈ જવા ઈચ્છુક છીએ.

વિશ્વના કરોડો લોકોના દૈનિક જીવનનું સ્તર સુધારવા માટે પૂરવાર થયેલી અસરકારકતા સાથેના વૈશ્વિક માપદંડના ન્યૂટ્રીશનલ/ડાયેટરી સપ્લિમેન્ટ્સ ઓફર કરીને ટ્રોફિક વેલનેસ એ ઉચ્ચ ગુણવત્તાશીલ, ન્યૂટ્રીશનલ અનેવેલનેસ પ્રોડક્ટ કંપની બનવાનો પ્રયાસ કરશે.

ન્યૂટ્રીચાર્જ એ ટ્રોફિક વેલનેસનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને આ બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તા, સંભવિત લાભદાયી ન્યૂટ્રીશનલ સપ્લિમેન્ટ્સ અને સંતુલિત ન્યૂટ્રીશન મેળવવા માટે લોકોને મૂલ્યવાન વિચારધારા પણ પૂરી પાડવાનું વચન આપે છે જેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય.